ગઇઢા ગાડા વાળે’ એ કહેવત બરોબર પણ અહિ તો ડોસાએ એવુ કર્યુ કે સૌ ચોંકી ગયા. વૃધ્ધે રાજકોટની મહિલા પર હોટેલમાં ગુજાર્યો બળાત્કાર
લગ્ન વિષયક સાઇટ પર મુળ નાગપુરનો ૭૪ વર્ષિય ડોસો રાજકોટના ૫૦ વર્ષિય મહિલા સાથે સંપર્કમાં આવ્યોઃ ત્રણેક વર્ષ વાતચીત થઇઃ ડોસાએ પછી વડોદરાની હોટેલમાં રૂમ બૂક કરાવી મહિલાને લગ્નની વાતના નામે બોલાવ્યાઃ પહેલી જ મુલાકાતમાં દૂષ્કર્મ આચરી લીધુંઃ પોલીસે નિવૃત એન્જિનીયરની કરી ધરપકડ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.