ખરોડ ગામ ના શિવ ભક્તો ની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ - At This Time

ખરોડ ગામ ના શિવ ભક્તો ની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ભવ્ય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ ખરોડ ગામમાં ભવ્ય કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે 9 વાગે થી સપ્તેશ્વર મહાદેવ એ 9 થી 10 કલાકે સમુહ અને ભેગા થઈ વાહનો દ્વારા થી સપ્તેશ્વર મહાદેવ ના દર્શન કરી અને શિવ મંદિર અભિષેક કરી અને મુખ્ય કાવડ ની પુજા કરી અને લગભગ 20 કિલોમીટર જેવી કાવડો માં ગંગાજળ ભરી અને દરેક ની કાવડ દરેક ને આપી વ્યોથી નદી માં ખૂબજ પાણી ઉતરી અને પાર કરી ને આગળ યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પછી મહાદેવ મંદિર ખાતે શિવજી ને આરતી કરી અને આ કાવડ યાત્રા માં આવી ને મંદિર ના પુજારી સાધુ મહારાજ ને ખૂબ સારી પુજા અર્ચના કરી હતી અને ગામના સમગ્ર સેવા ધારી હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image