તેરા તુજકો અર્પણ બાલાસિનોર તાલુકા શી ટીમ ના પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરી - At This Time

તેરા તુજકો અર્પણ બાલાસિનોર તાલુકા શી ટીમ ના પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરી


બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેડી ગઢ મંદીર ખાતે થતા નવરાત્રીમા ગઇકાલ રાત્રીના દેવ ગામે રહેતા આશાબેન વા/ઓ અશોકભાઇ શનાભાઇ ચૌહાણ નાઓના મોબાઇલ પડી ગયેલ હોય જે મોબાઇલ બાલાસિનોર તાલુકા શી-ટીમના પોલીસ કર્મચારીને રાત્રીના સમયે મળતા મળી આવેલ મોબાઇલ આજરોજ તેના મુળ માલીકને પરત સોંપતા તેના માલીકે ખુબ આભાર વ્યક્ત કરી બાલાસિનોર તાલુકા પોલીસની કામગીરીને બીરદાવી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image