સોમનાથ વેરાવળમાં રાઘવ સેવા મંડળ વેરાવળ દ્વારા દાતા સેવાભાવીના સહયોગથી મકરસંક્રાતિના પર્વ નિમિત્તે - At This Time

સોમનાથ વેરાવળમાં રાઘવ સેવા મંડળ વેરાવળ દ્વારા દાતા સેવાભાવીના સહયોગથી મકરસંક્રાતિના પર્વ નિમિત્તે


સોમનાથ વેરાવળમાં રાઘવ સેવા મંડળ વેરાવળ દ્વારા દાતા સેવાભાવીના સહયોગથી મકરસંક્રાતિના પર્વ નિમિત્તે જરૂરી યાતમંદ ૧૦૦ લાભાથીઓને મમરાની લાડુ માંડવીની ચીકી તલ ચીકી માવા ચીકી બીસ્કીટ તલનાલાડુ રોકડ ભેટ સાથે વસ્ત્રો ની જોડ આ ઉપરાંત દર મહિને ધર ઉપયોગી કીટ આપવામાં આવે છે વરસનું ૬૦ કીલો અનાજ (ઘંઉ બાજરો ચોખા) તબક્કાવાર આપવામાં આવે છે આ સત્કાર્યો મા સેવાભાવી ઓ ભનુભાઈ ચોપડા મહેશભાઇ દીનેશ વૈધ અનીલ તના ગોવિંદ ભાઈ ગીરીશભાઇ રતીલાલ સેવા આપી રહયા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.