મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે નવનિર્મિત થનાર રમત ગમત સંકુલની મુલાકાત લીધી - At This Time

મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે નવનિર્મિત થનાર રમત ગમત સંકુલની મુલાકાત લીધી


ખેલાડીઓની ખેલદિલી અને ઉત્સાહમા વધારો કરવા કેબિનેટ મંત્રી બાવળીયાએ જસદણ ખાતે નવનિર્મિત થનાર રમત ગમત સંકુલની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યા. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ થવાથી જસદણ-વિંછીયા વિસ્તારના રમતવીરોને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.