છમહુવામાં ત્રણ યુવકને માર મારી ધમકી આપી - At This Time

છમહુવામાં ત્રણ યુવકને માર મારી ધમકી આપી


મહુવામાં ત્રણ યુવકને માર મારી ધમકી આપી

મહુવા ગાંધીબાગ પાછળ રહેતા વિશાલભાઈ બાબુભાઈ બારૈયાએ મહુવા પોલીસ મથકમાંજોકર, રાવડી રમેશ, માનસિંગ બાલાભાઈ દેવીપુજક, વિલાસ ઉર્ફે વતીકો | વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાતે તેઓતેમન મિત્રયુવભાઈના ઘરે ટિફિનલેવા યા હતા ત્યારે યુવના ઘર બહાર ઉક્ત જોકરે બોલાવી પાલિતાણા મુકી જવા કહેલ જેને ના પાડતા ઉક્ત જોકરે અપશબ્દો કહી ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી તેમને તથા ! વિપુલભાઈ અને જીજ્ઞેશભાઈને માર મારી ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.