શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદના વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી
શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદના વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી
સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ દ્વારા એસ.પી કચેરી ખાતે શ્રી યોગીરાજ વિદ્યામંદિર-બોટાદના કુલ-154 વિદ્યાર્થિઓને કેરીયર કાઉન્સીલિંગ,કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત,શસ્ત્ર પ્રદર્શન,સાયબર ક્રાઇમ,ટ્રાફિક,SHE Team વિગેરેની માહિતી આપવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.