ઇકો ચાલકની દીકરી નસીબને ધો-10માં A1 ગ્રેડ
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરના પૃથ્વીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને ઇકો ગાડીના ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઇકો ચાલકની દીકરી નસીબને ધો-10માં A1 ગ્રેડ આવ્યો છે. ત્યારે દિકરી નસીબે IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરીને આગળ ધોરણ 11માં સાયન્સ લેવાની ઇચ્છા જણાવી હતી . નસીબની ઈચ્છા માટે પરિવાર અને સ્કૂલ પરિવારે પણ સાથે હોવાની ખાતરી આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.