અમદાવાદ:બગોદરા પોલીસે ઝડપી પાડી નશાકારક કફસીરપ જથ્થો ઝડપાયો - At This Time

અમદાવાદ:બગોદરા પોલીસે ઝડપી પાડી નશાકારક કફસીરપ જથ્થો ઝડપાયો


બગોદરા પોલીસે ઝડપી પાડી નશાકારક કફસીરપ
બગોદરા શિયાળ રોડ પરથી કફ સીરપ નો જથ્થો ઝડપાયો છે
બાતમીના આધારે બગોદરા પોલીસે નશાકારક કફ સીરપ નો જથ્થો ઝડપી પાડ્યો છે
62 હજારથી વધુ ની 419 કફસિરપ ની બોટલો બગોદરા પોલીસે ઝડપી પાડી છે
ફોર વ્હીલ ગાડીમાં લઈ જવામાં આવી રહ્યો હતો કફ સીરપ નો જથ્થો જે બગોદરા પોલીસે ઝડપી પાડયો છે
બગોદરા પોલીસે કફ સીરપ ની બોટલો સાથે બે આરોપી ને પણ ઝડપી પાડયા છે
જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે
ગાડી અને મોબાઈલ સહિત કુલ 1 લાખ 23 હજાર થી વધુ નો મુદ્દા માલ બગોદરા પોલીસે ઝડપી પાડ્યો છે


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.