પ્રથમ વખત શૈક્ષણિક મહાકુંભ ‘એસ.એફ.એસ.એજ્યું એક્સ્પો ૨૦૨૫’ નું રાજકોટમાં ભવ્ય આયોજન
ફેબ્રુઆરી તા. ૦૧ થી ૦૫ દરમિયાન આયોજીત આ પ્રદર્શનમાં રેસકોર્ષ મેદાનમાં યોજાશે
૩૦૦ થી વધારે સ્ટોલ, ૮૦૦ થી વધારે શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી યુ આર નોટ અલોનના સામાજીક સંદેશાનો પ્રચાર અને પ્રસાર; શિક્ષક ભવનના સપનાને સાકાર કરવાની પહેલ
વિદ્યાર્થીઓ, વાલીઓ માટે કેરિયર કાઉન્સેલિંગનું વિશિષ્ટ આયોજન; દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સામાજિક સંદેશ અને મનોરંજન પીરસાશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનું પાર્ટિસિપેશન; અનેક નામાંકિત ખ્યાતી પ્રાપ્ત મહાનુભાવોની ઉપસ્થિતિ
સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે અનેકવિધ વર્કશોપ, સેમિનાર, સ્પર્ધાઓ, ટોક શો; સામાજિક સંદેશા આપતી શોર્ટ ફિલ્મની સ્પર્ધા
પ્રી પ્રાયમરીથી યુનિવર્સિટી સુધીની સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનું અભિયાન
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
