વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ ભાજપ નો ભગવો લહેરાયો
વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫નિ પરિણામ જાહેર થતાં ૨૮ બેઠકો માં થી ૨૬ સીટો પર ભાજપ નો ભગવો લહેરાયો અને ૨ સીટો પર કોંગ્રેસ નો જલ્વત વિજય થયો હતો.
વોર્ડ નં -૧
ક્રમ. નામ કુલમત
(૧) ઠાકોર મહેન્દ્ર સિંહ ઈશ્વરજી.( કોંગ્રેસ) ૧૪૭૩
(૨) પટેલ ગીરીશભાઈ સોમાભાઈ (ભાજપ). ૧૩૨૨
(3). કાજલબેન ચિરાગજી ઠાકોર (ભાજપ બિનહરીફ)
(૪). શિતલ બેન. કનૈયાલાલ રાવળ (ભાજપ બિનહરીફ)
વોર્ડ નં -૨
(૧) ઉત્તમ કુમાર દશરથલાલ પટેલ( ભાજપ). ૧૪૨૧
(૨). પરથીજી હીરાજી ઠાકોર. (ભાજપ). ૧૨૭૯
(૩). આશાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ (ભાજપ.બિનહરિફ)
(૪). જાગૃતિ બેન મોન્ટુ ભાઈ જયસ્વાલ (ભાજપ. બિનહરીફ)
વોર્ડ નં -૩
(૧). ભરતજી શંકરજી ઠાકોર (ભાજપ). ૧૫૯૩
(૨). ભારતીબેન વસંતજી ઠાકોર (ભાજપ). ૧૬૮૮
(૩). શાંતિજી ચમનજી. ઠાકોર (ભાજપ). ૧૫૮૪
(૪). હેતલબેન વસંતભાઈ ભંગી(ભાજપ). ૧૪૦૨
વોર્ડ નં -૪
(૧) કલ્પનાબેન નરેશ કુમાર પટેલ (ભાજપ). ૧૨૩૫
(૨) નિર્મલ કુમાર ઈશ્વરભાઈ દેસાઈ (ભાજપ). ૧૩૧૮
(૩). મિતિકાબેન નિલેશભાઈ શાહ (ભાજપ). ૧૨૨૩
(૪). સમીર કુમાર વસંતભાઈ પટેલ (ભાજપ). ૧૩૧૯
વોર્ડ નં -૫
(૧). અંજનબેન અરવિંદજી ઠાકોર (ભાજપ). ૧૩૪૫
(૨) ચંદ્રિકાબેન કલ્પેશ ભાઈ માલવી (ભાજપ). ૧૩૪૦
(૩) જયંતિજી હદુજી ઠાકોર (ભાજપ). ૧૩૮૬
(૪) તુલસી ભાઈ મૂળજીભાઈ પરમાર(ભાજપ). ૧૩૪૩
વોર્ડ નં -૬
(૧). જલસીબેન પોપટજી ઠાકોર (ભાજપ). ૧૧૯૯
(૨). સરસ્વતીબેન અશ્વિનજી ઠાકોર (ભાજપ). ૧૧૮૦
(૩) વિક્રમજી રજુજી ઠાકોર (ભાજપ). ૧૫૯૪
(૪) હપુજી જવાનજી ઠાકોર (કોંગ્રેસ). ૧૨૬૩
વોર્ડ નં -૭
(૧) સુરેશભાઈ કેશવલાલ પટેલ( ભાજપ ) ૯૪૨
(૨) જતીનભાઈ હર્ષદ ભાઈ દરજી (ભાજપ. બિનહરીફ)
(૩) હેતલબેન રાજેશભાઈ પટેલ( ભાજપ.બિનહરીફ)
(૪) નિયતીબેન મિહીરભાઈ ભાવસાર (ભાજપ બિનહરીફ)
વડનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ જાહેર થતાં ૨૮ માંથી
૭ બેઠકો પર બિનહરીફ ઉમેદવારો થયા હતા પરંતુ ૨૧ બેઠકો ની ચૂંટણી હતી તેમાં ૨ બેઠકો પર કોંગ્રેસ ની જીત થઈ હતી. અને કુલ ૨૬ બેઠકો પર વડનગર માં ભાજપ નો ભગવો લહેરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
