હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જુના પાણીના કૂવામાં કૂતરું પડયુ - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જુના પાણીના કૂવામાં કૂતરું પડયુ


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જુના પાણીના કૂવામાં કૂતરું પડ્યું

આજરોજ ઇલોલ ગામ ખાતે તળાવ વિસ્તારમાં આવેલ સહકારી દૂધ મંડળી પાછળના વિભાગ આવેલો અવાઓળ કૂવામાં એક કૂતરું પડી ગયું હતું કૂવો ખૂબ ઊંડો હોવાથી કુતરો બૂમો પડી રહ્યું હતું સ્થાનિક લોકોને અવાજ સાંભળતા ગામ પંચાયતના સરપંચ શ્રી નો સંપર્ક કરતા સરપંચ શ્રી હિંમતનગર ફાયર બ્રિગેડ જાણ કરાતા
ફાયર બ્રિગેડ ટીમ આવીને કુવાની અંદર ઉતરીને કૂતરાને બહાર કાઢવામાં આવ્યો હતો

ઇલોલ સરપંચ શ્રી દ્વારા
એક પ્રાણીનો જીવનો બચાવ થયો હતો

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.