અમેરિકાના યુનો હેડ કવાર્ટરમાં મોરારિબાપુએ રેલાવ્યો રામનો નાદ સત્ય પ્રેમ અને કરુણના સંદેશને પ્રસરાવતી બાપુની 940 મી રામકથા હતી
અમેરિકાના યુનો હેડ કવાર્ટરમાં મોરારિબાપુએ રેલાવ્યો રામનો નાદ સત્ય પ્રેમ અને કરુણના સંદેશને પ્રસરાવતી બાપુની 940 મી રામકથા હતી
યુનોમાં મોરારિબાપુએ રેલાવ્યો રામનો નાદ.....
યુનોના હેડ ક્વાર્ટરમાં મોરારીબાપુની રામકથા યોજાઇ હતી. સમગ્ર વિશ્વમાં સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશને પ્રસરાવતી બાપુની આ 940મી રામકથા હતી જે નવ દિવસ સુધી અમેરિકા સ્થિત યુએનઓના હેડ ક્વાર્ટરમાં યોજાઈ હતી. રામનામનો પ્રેમમય નાદ કોઈ ભારતીય, પૂ. મોરારિબાપુ દ્વારા યુનોમાં પ્રથમ વખત ગુંજાયો હતો. મોરારિબાપુ વિશ્વભરમાં રામકથાના માધ્યમથી હિન્દુ અને સનાતન ધર્મનો પણ પ્રસાર કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે