ધંધુકા તાલુકાના ફેદરા રોડ પર ગાડી સાઈડમાં કરવા જતા વાયર સાથે અથડાતા બે લોકો ના મૃત્યુ.
ધંધુકા તાલુકાના ફેદરા રોડ પર ગાડી સાઈડમાં કરવા જતા વાયર સાથે અથડાતા બે લોકો ના મૃત્યુ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના ફેદરા ગામ પાસે ઉર્ષ મેદનીમાં આવતા ગાડી સાઈડમાં કરવા જતા વાયર સાથે શોર્ટ સર્કિટ બે લોકોના મોત નીપજ્યા, જયારે અન્ય ગંભીર ઈજાગ્રસ્ત થયાં.
હાલ ચાલી રહેલા ઉર્ષ મેદનીમાં આવતા ભક્તો ગાડી લઈને આવી રહ્યા હતા તેવામાં ધંધુકાના ફેદરા પાસે ગાડી સાઈડમાં કરવા જતા વાયર સાથે અથડાતા બે લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં મૃતકના નામ
હસનેન મુસ્તાક ખલીફા ઉ.વ.21 રહે વસો તા.સેવાલિયા
સુલ્તાનાબીબી જાહિરમીયા પઠાણ ઉ.વ.36 રહે સેવાલિયા
ઇજાગ્રસ્ત
મુસ્તાકી આયુબમિયા શેખ ઉ.વ.૩૦
રહે સેવાલીયા
જાણુબીબી ઉ.વ.11 રહે રાજવા તા.ગળતેશ્વર.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.