સૌરાષ્ટ્રની નામાંકિત શ્રી કે.ડી.પી. ડૉસ્પિટલમાં પથરી, પ્રોસ્ટેટ, કિડની અને પેશાબને લગતી તકલીફો માટે યુરોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે - At This Time

સૌરાષ્ટ્રની નામાંકિત શ્રી કે.ડી.પી. ડૉસ્પિટલમાં પથરી, પ્રોસ્ટેટ, કિડની અને પેશાબને લગતી તકલીફો માટે યુરોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે


સૌરાષ્ટ્રની નામાંકિત શ્રી કે.ડી.પી. ડૉસ્પિટલમાં પથરી, પ્રોસ્ટેટ, કિડની અને પેશાબને લગતી તકલીફો માટે યુરોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે. तारीज : 21-12-2023 (गुरुवार) સમય : સવારે 9 થી 1 સ્થળ :- આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલ અને જેમાં ડૉ કૃણાલ કુંદડીયા એમ.બી.બી.એસ.,એમ.એસ.,ડી.એન.બી.(યુરોલોજી) કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ તથા એન્ડ્રોલોજીસ્ટ સેવા આપશે. વધુમાં વધુ આ કેમ્પનો લાભ લેવા ભરતભાઈ બોઘરા (મેનેજીંગ ટ્રસ્ટી) શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેરયાલીટી હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અને આયુષ્માન કાર્ડ મા સારવાર ઉપલબ્ધ અને જૂના રિપોર્ટ/ ફાઈલ સાથે રાખવાનું જણાવ્યું છે તેમજ વધારે માહિતી માટે 9909927575 નંબર ઉપર સંપર્ક સાધવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.