એ એસ પી ના ડો પ્રવીણભાઈ તોગડીયા ની સૌરાષ્ટ્ર પ્રાંત ના પદાઅધિકારી ઓ વચ્ચે ગૂગલ મીટ બેઠક યોજાઇ - At This Time

એ એસ પી ના ડો પ્રવીણભાઈ તોગડીયા ની સૌરાષ્ટ્ર પ્રાંત ના પદાઅધિકારી ઓ વચ્ચે ગૂગલ મીટ બેઠક યોજાઇ


એ એસ પી ના ડો પ્રવીણભાઈ તોગડીયા ની સૌરાષ્ટ્ર પ્રાંત ના પદાઅધિકારી ઓ વચ્ચે ગૂગલ મીટ બેઠક યોજાઇ

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત પદા અધિકારી ઓની ગુગલ મિટ બેઠક ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ કુ શ્રી માલાબેન રાવલ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ કાયેકારી મા બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદીશભાઈ વદોદરીયા રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી બીજલભાઈ
રબારી રાજકોટ વિભાગ સંગઠન મંત્રી માં ચંદુભાઈ વાલા ભાવનગર વિભાગ સંગઠન મંત્રી માં ભૂપત ભાઈ બારેયા જામનગર વિભાગ સંગઠન મંત્રી માં ઉપેન્દ્ર ત્રિવેદી અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર મહામંત્રી મા અતુલભાઈ પડીયા સુરેન્દ્રનગર મહાનગર અધ્યક્ષ માં અશ્વિનસિંહ રાણા રાજકોટ મહાનગર અધ્યક્ષ માં રસીકભાઇ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ
પરિષદ મા બાબુભાઈ આહિર કચ્છ જિલ્લા મહામંત્રી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ના ૨૪ જુન થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવશે હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે તેમજ સંગઠન ને મજબૂત બનાવશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.