રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર શ્રી ને ફાયર સેફટી અંગે રજૂઆત
રાજકોટમાં બનેલ દુખ:દ TRP ના બનાવ બાદ ઘણી ખાનગી શાળાઓમા ફાયર NOC હોવા છતાં પણ શાળા ને સીલ કરવા મા આવેલ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ નું વેકેશન પૂર્ણ થતું હોવાથી તથા નવું સત્ર સરુ થવાને 2 જ દિવસ બાકી હોવા છતાં તંત્ર દ્વારા સીલ કરેલ શાળાઓ ખોલવા મા આવી નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને આજ રોજ રાજકોટ શાળા સંચાલક મંડળના સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા તંત્રને આ મુદે રજૂઆત કરવામાં આવેલ છે.
ફાયર NOC વિના ચાલતી સરકારી કચેરીઓ મુદે તંત્ર કેમ આંખે પાટા બાંધીને બેઠું છે?
શું તંત્ર હજુ પણ આવા મોટા બનાવ બને તેની રાહ જોઈ રહ્યું છે??????
7016873895
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.