ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ બની શકે છે. - At This Time

ગુજરાતમાં નવા ત્રણ જિલ્લાઓ બની શકે છે.


🆕વડનગર નવો જીલ્લો બનશે🎯

તાલુકા
વડનગર
ખેરાલુ
વિસનગર
સતલાસણા
વડગામ બનાસકાંઠા માંથી

👑 મહેસાણા જિલ્લા 👑
મહેસાણા
ઉંઝા
કડી
જોટાણા
🆕ગોઝારીયા🎯
🆕કુકરવાડા🎯
ચાણસ્મા પાટણ માંથી

🆕વિરમગામ જીલ્લો

તાલુકા

વિરમગામ
માંડલ
દેત્રોજ
બાવળા
અને સુરેન્દ્રનગર નો
દસાડા તાલુકનો સમાવેશ કરાશે

🆕રાધનપુર જીલ્લો

રાધનપુર
સાંતલપુર
ભાભર
સુઈગામ
સમી
રાપર કચ્છ માંથી

👑 પાટણ જીલ્લો 👑
પાટણ
હારીજ
સરસ્વતી
સિધ્ધપુર
શંખેશ્વર
કાંકરેજ બનાસકાંઠા માંથી

👑 બનાસકાંઠા 👑
પાલનપુર
દાંતા
દાંતીવાડા
અમીરગઢ
ડિસા
ભીલડી
ધાનેરા

🆕થરાદ જીલ્લો

તાલુકા
થરાદ
વાવ
દિયોદર
લાખણી
🆕રાહ🎯
🆕 ઢીમા (ટડાવ)🎯

નવા બે તાલુકા બની શકે

🆕થરાદ માંથી રાહ
....અને

🆕વાવ માંથી ટડાવ અથવા ઢીમા
તાલુકો બની શકે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.