જન્મદિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

જન્મદિવસની હાર્દીક શુભેચ્છા


ચોરવાડના જાંબાઝ પત્રકાર રાયકુંડલીયા વિમલભાઈ ની લાડકવાઈ દીકરી શ્રી મીશ્રીબેન બેટા, તારા નાનપણમાં હું મારું નાનપણ જોઉં છું, ધન્યવાદ આ દિવસો બતાવવા અને અમારા જીવનમાં પ્રેમ જગાવવા માટે હું તને ખૂબ પ્રેમ કરું છું બેટા, મારી દીકરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મારી દીકરીને જન્મદિવસની શુભકામના! હું આશા રાખું છું કે આ ઉજવણી પણ તમારા જેવી જ મીઠી હોય.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.