બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત લાઠીદડ શ્રી ઉમિયા કોલેજમા કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો - At This Time

બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત લાઠીદડ શ્રી ઉમિયા કોલેજમા કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો


ચિંતન વાગડીયા
બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લાના લાઠીદડ ગામમાં ઉમિયા કોલેજમા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ધોરણ 5 થી કોલેજ ના વિદ્યાર્થી બેહનો ને પી આઈ વસાવા સાહેબ દ્વારા વિદ્યાર્થી બેહનો ઉચ્ચતર અભ્યાસ કરી પોતાના લક્ષ સુધી પોહચે તે અંગે માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના zકાઉન્સેલર રિંકલ બેન મકવાણા દ્વારા પોસ્કો એક્ટ તેમજ મહિલા લક્ષી કાયદાઓ વિષે માહિતી આપવામાં આવેલ રૂરલ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી દ્વારા ટ્રાફીક તેમજ વધતા જતા સોશ્યિલ મીડિયાના દૂરઉપયોગ તેમજ પ્રાયવર્ષી બાબત એ માર્ગદર્શન આપેલ વુમન એમ્પવાર મેન્ટ હબના સોલંકી મહેશભાઈ દ્વારા વાહલી દીકરી વિધવા સહાય વિધવા પુનઃલગ્ન યોજના વિષે માહિતી આપેલ કાર્યક્રમ મા સખી વનસ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા આશ્રય સબંધિત માહિતી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ મા પ્રિન્સિપાલ સેજલબેન તેમજ તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.