કોર્ટ સુધી સિટીબસને આવન-જાવન માટે હાઈવેનું ડિવાઈડર તૂટ્યું - At This Time

કોર્ટ સુધી સિટીબસને આવન-જાવન માટે હાઈવેનું ડિવાઈડર તૂટ્યું


રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે જોકે એ વખતે ત્યાં જાહેર પરિવહન માટે કોઇએ વિચાર કર્યો જ ન હતો. જેને લઈને આ મુદ્દો ઉઠાવતા સિટીબસ શરૂ કરાઈ હતી જોકે ત્યારે બીજી સમસ્યા પણ સામે આવી હતી કે કોર્ટ સુધી સિટીબસને આવન જાવન કરવામાં ઘણું લાંબુ અંતર કાપવું પડતું હતું. હાઈવે પર ડિવાઈડર હોવાથી બસને ફરવું પડતું હતું.હાઈ-વે પરનું નડતરૂપ ડિવાઈડર તોડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.