રાજકોટના 12000 ખાડા બૂરવા માટે ધમધમાટ, જેટ પેચર બાદ ડામર પ્લાન્ટ શરૂ કરાયા, દિવાળી પહેલાં રસ્તા સમથળ કરી દેવાશે - At This Time

રાજકોટના 12000 ખાડા બૂરવા માટે ધમધમાટ, જેટ પેચર બાદ ડામર પ્લાન્ટ શરૂ કરાયા, દિવાળી પહેલાં રસ્તા સમથળ કરી દેવાશે


ત્રણેય ઝોનની એકસાથે કામગીરી, 15થી 20 દિવસમાં પેચવર્ક પૂરું થશે ત્યારબાદ રિકાર્પેટિંગ કરાશે

રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તા ખરાબ થયા છે. મનપાએ કરેલા સરવે મુજબ 12000 ચોરસ મીટર જેટલો ભાગ તૂટ્યો છે. એક ચોરસ મીટરનો એક ખાડો ગણતા પણ સરેરાશ 12000 જેટલા ખાડા થાય. મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓમાંથી નીકળતા વાહનચાલકોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. જોકે તહેવાર આવી જતા લોકો માટે રસ્તા સમથળ કરવા માટે મનપાએ કામગીરી તેજ બનાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.