જાફરાબાદ ની દુકાને દુકાને વેચાતાં ઠંડા પીણાં ની બોટલ ઉપર આવતી લંગોટી કે જે નાના ભૂલકાઓ નું મોતનું કારણ ના બન્ને તે પહેલાં બંધ કરવામાં આવે - At This Time

જાફરાબાદ ની દુકાને દુકાને વેચાતાં ઠંડા પીણાં ની બોટલ ઉપર આવતી લંગોટી કે જે નાના ભૂલકાઓ નું મોતનું કારણ ના બન્ને તે પહેલાં બંધ કરવામાં આવે


જાફરાબાદ ની દુકાને દુકાને વેચાતાં ઠંડા પીણાં ની બોટલ ઉપર આવતી લંગોટી કે જે નાના ભૂલકાઓ નું મોતનું કારણ ના બન્ને તે પહેલાં બંધ કરવામાં આવે

જાફરાબાદ માં હાલ સાગરખેડૂ ઓમા લગ્નસરાની સિઝન હોય તેમાં ઠંડાપીણા ની અમુક બોટલ માં લંગોટી ઢાંકણા ઉપર આવતી હોય આ ઠંડા પીણાં ની બોટલ કોઈ નાના બાળકો મજાક મસ્તી અને રમરમત માં મોંઢે થી આ લંગોટી વાળી સોઢા ફોરે તો તેની ઉપર આવેલ લંગોટી તેનાં મોઢા થી તેના ગળામાં ઉતરી જાય અને અટકી જાય અને કોઈ મોટી જાનહાનિ થઇ તો જવાબદારી કોની ? હાલમાં તો આ લંગોટી વાળી સોઢા દુકાને દુકાને વેંચાય રહી હોય અને આ લંગોટી વાળી સોઢા બાળકો વધારે ખરીદી કરતા હોય બાળકો આ લંગોટી વાળી સોઢા હોંશેહોંશે પીતા હોય છે. આ સોઢા નાના ભૂલકાઓ નું મોતનું કારણ ના બને તે પહેલા જવાબદાર તંત્ર કડક કાર્યવાહી કરવામાં આવશે ? કે કોઈ ભુલકાઓ નું આ લંગોટી વાળી સોઢા મોતનું કારણ ના બને તે પહેલા તંત્ર જાગે તાત્કાલિક ધોરણે દુકાને દુકાને વેચાતાં આ ઠંડા પીણાં ની લંગોટી વાળી બોટલ નાના ભૂલકાઓ નો મોતનો પરવાનો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી જનતા જનાર્દન માંથી માંગ ઉઠી છે. શું આ બાબતે જવાબદાર તંત્ર જાગે કોઈ ઇસ્યુ ના સર્જાય તે પહેલાં કડક પગલાં લેવામાં આવે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image