નડિયાદ 2ના નવીન મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે સંપન્ન થયું
નડિયાદ 2ના નવીન મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે સંપન્ન થયું...
અર્બન હેલ્થ સેન્ટર સંતરામ બાગ પાસે નીલકંઠ મહાદેવ સામે નડિયાદ 2ના નવીન મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે સંપન્ન થયું હતું...
₹ 1,14,96,536/- ખર્ચે બનનાર આ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓપરેશન થિયેટર, ઇન્જેક્શન રૂમ, ઓપીડી, ફાર્મસી રૂમ, પેથોલોજી લેબોરેટરી, લેબર રૂમ, 6 બેડનો મહિલા અને 6 બેડનો પુરુષ દર્દીઓ માટેનો વોર્ડની સુવિધા સહિત આ સેન્ટર બનનાર છે અને આસપાસના રહીશો માટે આ લાભરૂપ બની રહેશે...
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, CDHO ડો.ધ્રુવેશભાઇ, ACDHO ડો. શાલિનીબેન, THO ડો.વિપુલભાઈ અમીન, નગરપાલિકાના કાઉન્સિલર, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.