દેધરોટા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ - At This Time

દેધરોટા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ


દેધરોટા ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ વાવેતર ૫૦ રોપા પાંજરા સાથે દેધરોટા ગામના સ્મશાન તથા ગણપતિ મંદિર તથા ગામના અન્ય વિસ્તારમાં વાવેતર કરાયું હતું. જેમાં ગામના સરપંચ લીનાબેન એચ પંડ્યા તથા પંચાયત સભ્ય ઓમે. મદદનીશ વન સંરક્ષક એચ.કે.પંડ્યા, પી.જી. ગોસ્વામી વનપાલ, એચ. ડી.પટેલ વનપાલ કાર્તિકસિંહ રાઠોડ વન રક્ષક, એન.જે.અમીન વન રક્ષક, એમ.સી.પટેલ વનરક્ષક, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ૫૦ રોપાનું વાવેતર કર્યું હતું


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image