આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના આગેવાનો ને મુક્ત કરો ની માંગ સાથે અમરેલી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના આગેવાનો ને મુક્ત કરો ની માંગ સાથે અમરેલી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા દ્વારા હિન્દુ નેતા ધરપકડ ને લઈ અમરેલી કલેકટર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તા.૦૧/૦૮/૨૪ ના રોજ મા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ બચુભાઈ લાડવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત કાયૅકારી અધ્યક્ષ રાજુભાઇ પટેલ સંયુક્ત મહામંત્રી ઉત્તર ગુજરાત ત્રણેય નેતા ઓની ધડપકડ અમદાવાદ પોલીસ દ્વારા તા.૩૧/૦૭/૨૪ ના રોજ કરવવા મા આવેલ છે તમને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે તે અંગે આવેદનપત્ર આપ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ છાત્ર પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી માં મજબૂતભાઈ બસીયા વિભાગ અધ્યક્ષ ડો.કિરીટભાઈ દેસાણી વિભાગ મહામંત્રી દિલીપભાઈ બામટા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી વકીલ દડૂભાઈ ખાચર જિલ્લા મંત્રી જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા મંત્રી ઉદયસિંહ રાજપૂત
વિપુલભાઈ ગજેરા જીજ્ઞેશભાઈ કયાડા રાષ્ટ્રીય બજરંગદળ અંમરેલી મહામંત્રી રણજીતભાઈ પ્રદિપભાઈ મહેતા સહિત ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવી આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના નેતા ઓને તાકીદે મુક્ત કરવા માંગ કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.