વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈદ-ઉલ-અધા X માધ્યમથી શુભેચ્છાઓને અભિનંદન પાઠવ્યા - At This Time

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈદ-ઉલ-અધા X માધ્યમથી શુભેચ્છાઓને અભિનંદન પાઠવ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈદ-ઉલ-અધા X માધ્યમથી
શુભેચ્છાઓને અભિનંદન પાઠવ્યા હતા. ઈદ-ઉલ-અધા પર શુભેચ્છાઓ! આ ખાસ અવસર આપણા સમાજમાં સંવાદિતા અને એકતાના બંધનને વધુ મજબૂત કરે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે, શુભેચ્છાઓને અભિનંદન પાઠવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.