ભલે ઉગા ભાણ હાવતડ ગામે ખાખી બાપુ ની ઝુંપડી ખાતે સિદ્ધ સંત પૂજ્ય ભાણદાસ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ભલે ઉગા ભાણ હાવતડ ગામે ખાખી બાપુ ની ઝુંપડી ખાતે સિદ્ધ સંત પૂજ્ય ભાણદાસ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
દામનગર ના હાવતડ ગામે ખાખી બાપુ ની ઝુંપડી ખાતે સમસ્ત હાવતડ આયોજિત સિદ્ધ સંત પૂજ્ય ભાણાદાસ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન ભોજન ને મહાયજ્ઞ નું આયોજન થયું ભલે ઉગા ભાણ નામ જેવા જ ગુણ સંપન્ન સૂર્ય જેવું તેજોમય જીવન કવન સાથે હાવતડ ખાખી બાપુ ની ઝુંપડી ખાતે બ્રહ્મલીન પૂજ્ય ભાણદાસ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં સમસ્ત હાવતડ ગામ ની એકયતા ભાતૃપ્રેમ ના દર્શનીય નજારા વચ્ચે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભજન ભોજન અને મહાયજ્ઞ નગરયાત્રા દર્શન પૂજન અર્ચન કરતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો નું ઘોડાપુર વચ્ચે જંગમી તીર્થંકર સમાં શ્રી ભાણદાસ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઇ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.