વડનગર ખાતે ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા મેન્ટેનેસ (રિપેરિંગ) કેવું કરેલ છે. તેથી પાવર વધધટ થવા થી પ્રજાજનો પરેશાન - At This Time

વડનગર ખાતે ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા મેન્ટેનેસ (રિપેરિંગ) કેવું કરેલ છે. તેથી પાવર વધધટ થવા થી પ્રજાજનો પરેશાન


વડનગર માં ઉતર ગુજરાત વીજ કંપની ૭ સવારે થી ૧ બપોરે સુધી લાઈટ બંધ રાખી હતી તેનું મેન્ટેનસ( રીપેરીંગ કામ) કર્યું હતું.પરંતુ વડનગર ટાઉન તોએ પાવર વધધટ થાય છે.તો ઉત્તર ગુજરાત વીજકંપની એ શું મેન્ટેનસ ( રીપેરીંગ) કામ કર્યું અને પાવર વધધટ ના કારણે ધર ની લાઈટો પંખા એસ.સી ફ્રીજ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉડી જાય તો જવાબદાર કોણ રહેશે???? દર ગુરૂવાર મેન્ટેનસ માટે લાઈટ નો કાપ મુકી ને શું રિપેરિંગ કરે છે. પાવર વધધટ થવાથી ધર ની ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉડી જાય તો પ્રજા જનો પરેશાન તથા બૂમરાડ પડે છે. ઉત્તર ગુજરાત વીજકંપની શું મેન્ટેનસ (રિપેરિંગ) કર્યું.?????


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.