ચિતલ માં ૧૦૬ મો નેત્રયજ્ઞ અને કટાર લેખક નું સન્માનનો કાર્યકમ યોજયો
ચિતલ માં ૧૦૬ મો નેત્રયજ્ઞ અને કટાર લેખક નું સન્માનનો કાર્યકમ યોજયો
ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ-રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલ દ્વારા આયોજીત ૧૦૬ મો નેત્ર નિદાન તેમજ સરસ્વતી વિદ્યામંદીર ખાતે આયોજન સ્વ.વલ્લભભાઇ કાનજીભાઈ અસલાલીયા તથા સ્વ.સવીતાબેન વલ્લભભાઈ અસલાલીયા ની પુણ્યસ્મૃતિમાં રામજીભાઈ અસલાલીયા (જસવંતગઢ) સહયોગ થી તેમજ બાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા કટાર લેખક યોગેશ ભટ્ટ ની પ્રવૃત્તિ ની નોંધ લઈને સન્માન સમારોહ નું સમાધાન પંચ ખોડલધામ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ ના પ્રમુખ સ્થાને યોજાયું જેનું ઉદ્દઘાટન કૈશીકભાઈ દવે લોક સાહિત્યકાર ચિતલ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે ભાજપના જીલ્લા મંત્રી રંજનબેન ડાભી વેપારી મંડળના મંત્રી અશોકભાઈ મોદી ડો. સેજલબેન રામાવત લાભુભાઈ ચિત્રોડા ખાસ ઉપસ્થિત રહેલ નેત્રદાન કેમ્પમાં ૧૦૭ દર્દીઓ માંથી ૩૫ સભ્યોને મોતિયાના ઓપરેશન માં લઈ જવામાં આવેલ કેમ્પ ને સફળ બનાવવા બિપીનભાઈ દવે,દિનેશભાઈ મેસીયા સવજીભાઈ વાઘેલા સવજીભાઈ બાબરીયા,કાળુભાઈ અસલાલીયા,ખોડાભાઈ ધંધુકીયા, બકુલભાઈ ભીમાણી,ઉકાભાઈ દેસાઈ,છગનભાઈ કાછડીયા જીતુભાઈ વાઘેલા વગેરે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.