સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા


હિન્દૂ સેરની કાજલબેન હિન્દુસ્તાની ...થાનગઢ

બોલિવૂડ મુવી
Ott પ્લેટફોર્મ
સ્ટારપલ્સ ની સિરિયલ
વેબસિરિઝ
દરેક હિન્દૂ ની બહેન- દીકરીએ અને
દરેક સ્ત્રીઓ એ આ બન્ધ કરવું જોઈ જોવાનું ..એનું ઉદાહરણ અત્યારે છેલ્લે આદિપુરુષ મુવી કે જેમાં આપણી સંસ્કૃતિ અને દેવી દેવતા ને ખરાબ રીતે દેખાડવામાં આવ્યાં હતાં...

દરેક હિન્દૂ દીકરીઓ એ હમેશા પોતાના સમાજના જ દીકરા દીકરી જોડે રિલેશન રાખવા જોઈએ...ગમે તેવી જીવનમાં ભૂલ કે ખરાબ અનુભવ કે પછી કોઈની ધાક ધમકી થી ગભરાઈ ને નો રહેવું પોતાના માં-બાપ અને પરિવાર તેમજ ગામ કે શહેર ના વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ ના કાર્યકર ને પોતાની તકલીફ કે મુંજવણ અવસ્ય કહેવી .

મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ , ફેસબુક ,વોટ્સએપ માં કોઈ પણ અજાણ્યા નો વિશ્વાસ ન કરવો ક્યારેય...

પોતાની બેન કે બેનપણી કોઈ મુસીબત માં હોય કે ખરાબ રસ્તે જતી હોય તો ઘરે માં-બાપ ને જાણ કરવી ...

દરેક માં બાપ એ પોતાના સંતાનો અને દીકરી હોય કે પુત્ર વધુ તેમને સિરિયલ કે બૉલીવુડ મુવી ન દેખાડવા તેમજ સંતાનો ના મિત્ર સર્કલ કેવું છે તેનું ધ્યાન રાખવું જોઈએ. દરેક માબાપ એ કેરલા મુવી દરેક હિંદુની દીકરી ને એકવાર ફરજીયાત બતાવું .

આપણી સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા ઓ જળવાઈ એ માટે દરેક તહેવાર ની ઉજવણી કરવી અને સંતાનો ને ધાર્મિક જાગૃતિ માટેની સમજણ આપવી.

#કાજલબેનહિન્દુસ્તાની #થાનગઢ #ગૌરિવર્ત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.