સર્જિકલના વેપારી પાસેથી 25 લાખથી વધુના ગ્લોવ્ઝ મંગાવી રૂપિયા ન આપતા પોલીસ ફરિયાદ - At This Time

સર્જિકલના વેપારી પાસેથી 25 લાખથી વધુના ગ્લોવ્ઝ મંગાવી રૂપિયા ન આપતા પોલીસ ફરિયાદ


રાજકોટ શહેરના આર. કે. નગર મેઈન રોડ ઉપર ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા અને શ્રીજી કોર્પોરેશન નામે સર્જિકલ પ્રોડક્ટનો વેપાર કરતા ભૌતીકભાઈ ગોપાલભાઈ કરકર નામના વેપારીએ નીરવ કાનજી ચભાડીયા અને વી.ટ્રાન્સ ઇન્ડિયા લીમીટેડની ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના તે સમયના મેનેજર સામે માલવિયાનગર પોલીસમાં 25,53,600ની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.