રાજકોટ જિલ્લા ભાજપમાં લેટર કાંડ મામલે લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની પત્રકાર પરિષદ
રાજકોટ જિલ્લાનાં પ્રભારી સામે ગંભીર આક્ષેપ કરતો નનામો લેટર વાઇરલ થયો છે. જેમાં લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમજ આ વાઇરલ લેટરમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આરોપ થયા છે.જે મામલે લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી. હું વિવાદનો માણસ નથી વિશ્વાસનો માણસ છું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
