**ઝાલોદ ખાતે ન.પાલિકા ચૂંટણી અંગે કોગ્રેસ આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ** - At This Time

**ઝાલોદ ખાતે ન.પાલિકા ચૂંટણી અંગે કોગ્રેસ આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ**


**ઝાલોદ ખાતે નગરપાલિકા ચૂંટણી અંગે કોગ્રેસ આગેવાનોએ મિટિંગ યોજી **
આજ રોજ ઝાલોદ શહેર પ્રમુખશ્રી મુકેશભાઈ વસૈયાના આયોજનથી ઝાલોદ તાલુકા પ્રમુખશ્રી મુકેશભાઈ ડાંગીના નેતૃત્વમાં દાહોદ જિલ્લા પ્રમુખશ્રી હર્ષદભાઈ નિનામાં,પુર્વ સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવીયાડ, પૂર્વ ધારાસભ્યશ્રી મિતેષભાઈ ગરાસિયા, પૂર્વ ધારાસભ્યશ્રી વજુભાઇ પણદા , દાહોદ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના અને ઝાલોદ નગરપાલિકા પ્રભારી નેતા શ્રી કિરીટભાઈ પટેલ, તેમજ હાલ આપ પાર્ટી માંથી કોંગ્રેસમાં જોડાયેલ બાહોશ કર્તવ્ય નિષ્ઠાવાન નેતા જયેશભાઈ સઁગાડાની ઉપસ્થિતિમાં ઝાલોદ શહેર સંગઠન સાથે વિસ્તૃત મીટિંગ યોજાઈ...જેમાં આવનાર નગરપાલિકા ચુંટણી બાબતે ચર્ચા કરવામાં આવી આવનાર ચૂંટણીમાં ઝાલોદ નગરપાલિકા કોંગ્રેસ બહુમતીથી જીતશે...જય કોંગ્રેસ.. વિજય કોંગ્રેસ...લડેંગે_જીતેંગ આત્મ વિશ્વાસ સાથે મિટીંગ સંપન્ન થઈ હતી


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.