પાંચમના મેળામાં લાગી આગ મેંઈન લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટેગોટા - At This Time

પાંચમના મેળામાં લાગી આગ મેંઈન લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટેગોટા


(ચૌહાણ અજય દ્વારા)
ખંભાળિયાના રખ પાંચમના મેળામાં મોતના કૂવા પાસે આવેલ મેઈન લાઇનમાં શોર્ટ સર્કીટ થતાં આગ લાગી. મધ્યરાત્રિએ બનેલામાં બનાવમાં. ઘુમાડાના ગોટેગોટા ઉઠ્યા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહિ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.