બોટાદ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉગામેડી ખાતે યોજાયો - At This Time

બોટાદ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉગામેડી ખાતે યોજાયો


(રિપોર્ટ -રાહુલ સાંકળિયા)
જી.સી.ઇ.આર.ટી - ગાંધીનગર પ્રેરિત બોટાદ જિલ્લાનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન -2024-25 અમૃત સરોવર-ઉગામેડી ખાતે તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવેલ હતું. જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા - ભીમડાદની સંકલિત ખેતી અને pollution filterની જિલ્લા કક્ષાએ પસંદગી થયેલ છે.જે આગામી દિવસોમાં ઝોન કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેવા જશે.ભીમડાદ શાળા પરિવાર અને આચાર્ય વિજયભાઈ એમ. સાંકળિયા અને માર્ગદર્શક વિજયકુમાર જી તેજાણી તેમજ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.