કમાણી માંથી દસ રૂપિયા કૂતરા ની જલેબી માટે જિંદગી ના મહત્વ ના વર્ષો નોકરી કરનાર ને પેન્શન મળે એતો બરાબર પણ પાંચ વર્ષ ચૂંટાઈ તેને પણ પેન્શન એ યોગ્ય છે? આના ઉપર બુલડોઝર ફરવું જોઈએ કે નહીં
કમાણી માંથી દસ રૂપિયા કૂતરા ની જલેબી માટે
જિંદગી ના મહત્વ ના વર્ષો નોકરી કરનાર ને પેન્શન મળે એતો બરાબર પણ પાંચ વર્ષ ચૂંટાઈ તેને પણ પેન્શન એ યોગ્ય છે?
આના ઉપર બુલડોઝર ફરવું જોઈએ કે નહીં
એક શ્રમિક રોજ પોતા ની મજૂરી માંથી દસ રૂપિયા અગલ રાખતા એક દિવસ સાથી શ્રમિકે પૂંચ્યું કે આ દસ રૂપિયા અલગ કેમ રાખો છો ? ત્યારે શ્રમિકે જણાવ્યું કે ઠેકેદારો કોન્ટ્રાકટર ને આપવા નહિતર ઠેકેદારો ના કારણે કામ મળે છે પોતા ની મહેનત કરતા ઠેકેદારો ઉપર અપાર શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા કરોડો દેશ વાસી ઓને ને આપણા ચૂંટાયેલ ઠેકેદારો ના કારણે રોજગારી સલામતી મળે છે ખરું ને ?
૧૦૦ મેં સે ૮૦ બેઇમાન ફિરભી મેરા દેશ મહાન દિવસ ભર પરંપરાગત વ્યવસાય કામ ધંધો વેપાર શ્રમ કરતા નાગરિકો સતત મહેનત કરતા રહે છે જિંદગી માં મહત્વ ના વર્ષો સુધી જુદા જુદા ક્ષેત્રે કામો કરતા કરોડો આમ સામાન્ય નાગરિકો પછી એ ખેડૂત હોય કે લુહાર સુથાર કડીયા હોય કે શ્રમિક પોતા ના પરિવાર માટે ઉચ્ચતર જીવન માટે ભૌતિક સુખ સુવિધા માટે સતત ઉદ્યમી બની કામ કરતા કરતા દરેક દરેક ટેક્સ વેરા કર કિરાય વર્ષો સુધી ભર્યા કરે છે બિન સંગઠિત કરોડો કામદારો જીવન ના અસ્તિત્વ માટે જીવન ભર સંઘર્ષ ભર્યું જીવન જીવે છે કે તેમનો પરિવાર ઉત્તમોત્તમ જીવન જીવે અને પોતા ની પાછલી જિંદગી સારી રીતે વ્યતીત થાય અને કોઈ પેન્શન કે સારી આરોગ્ય સુવિધા મળતી નથી માત્ર પાંચ વર્ષ નહિ જેવી સેવા ના નામે ચૂંટાઈ ને આમ સામાન્ય પ્રજા ના હક્ક અધિકાર ના નાણાં માંથી ઉત્તમ સુખ સુવિધા મેળવે છે
૧-એક MLAનો માસિક પગાર ૧ લાખ રુપિયા
૨-૧૮૨ MLAનો માસિક પગાર ૧ કરોડ ૮૨ લાખ રુપિયા ૩-૧૮૨ MLA નો વાર્ષિક પગાર ૨૧ કરોડ ૮૪ લાખ રુપિયા.૪- ૧૮૨ MLA નો પાંચ વર્ષ નો પગાર ૧ અબજ ૯૨ કરોડ રૂપિયા.જો આમાંથી તમામ MLA ફરીથી ચુંટણી ના જીતી શક્યા તો દર મહીને
૫૦ હજારનું પેન્શન ચાલુ.ચાલો હવે પેન્શનના આંકડા
૧-૧ MLA નું પેન્શન ૫૦ હજાર ૨-૧૮૨ MLA નું માસિક પેન્શન ૯ લાખ ૧૦ હજાર રુપિયા ૩-૧૮૨ MLAનું વાર્ષિક પેન્શન ૧૦ કરોડ ૯૨ લાખ રુપિયા.....
૪-કદાચ પાંચ વર્ષ જીવે તો ૧૮૨ MLAનું પાંચ વર્ષ નું પેન્શન ૫૪ કરોડ ૬૦ લાખ ? અને હા
જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ખાલી ન્યુનતમ આંકડા મુજબ એક ધારાસભ્ય પાંચ વર્ષમાં ગ્રાન્ટમાંથી ૧ કરોડ સુધી તો જમવાની તાકાત ધરાવે છે.
પાછું ફરીથી ૧૮૨ કરોડનું લોસ અને પગાર ભથ્થા જુદાં આ તો ખાલી સ્ટેટ લેવલની વાત થઈ.દેશ લેવલે અને સંસદ સભ્યના તો આંકડા આનાથી ડબલ હોય છે અને હા મિનીસ્ટરો અને મુખ્યમંત્રી પછી હોદેદારો તથા વચોટીયા આ બધા આંકડા તો મળતા જ નથી.
પછી પેટ્રોલ ડીઝલ ટેલિફોન ઈન્ટરનેટ તો વધારવું જ પડે ને...!!! કારણ કે આ બધા ભર બપોરે તાપ તડકો વરસાદ, ઠંડી જોતા જ નથી આપણી સેવામાં ૨૪ કલાક આપે છે.આ પેન્શન બંધ કરો અને આટલાં રૂપિયા તો જનતાના વિકાસ માટે વાપરો તો દર વર્ષે ૧૦ જીલ્લાનું દેવું માફ થઈ જાય.કે નહીં આમ નાગરિકો એ આ મહાન દેશપ્રેમી ઓના ઉત્તમ જીવન માટે જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી સતત મહેનત કરવી પડે ને ? મેરા દેશ મહાન આજ રાષ્ટ્ર ભાવના છે આજ રાષ્ટ્વાદ છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.