બોટાદમાં રૂ.60 લાખના ખર્ચે નંખાતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિની રાવ - At This Time

બોટાદમાં રૂ.60 લાખના ખર્ચે નંખાતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિની રાવ


બોટાદમાં રૂ.60 લાખના ખર્ચે નંખાતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિની રાવ

બોટાદ પાલિકાના કોન્ટ્રાક્ટરના વાંકે પાળીયાદ રોડ પર આવેલી હાઉસીંગ બોર્ડના 124 ઘરોમાં રહેતાં પરિવારોને ચોમાસામાં હેરાન થવાનો વારો આવશે.પાળીયાદ રોડ ઉપર આવેલી હાઉસીંગ બોર્ડ સહિત બે વિસ્તારમાં રૂ.60 લાખના ખર્ચે નાંખવામાં આવતાં પેવર બ્લોકની ગુણવત્તા અને એક જગ્યાએ અધૂરી કામગીરી છોડી અન્યત્ર કામ શરૂ કરી માટીના ઢગલા તેમજ કોમન પ્લોટમાં પેવર બ્લોક નંખાતા રોષ ભભૂકી ઉઠ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image