20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ની વિસનગર તિરૂપતિ ફાઉન્ડેશન ધ્વારા અનોખી રીતે ઉજવણી કરવા માં આવી
20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ની વિસનગર તિરૂપતિ ફાઉન્ડેશન ધ્વારા અનોખી રીતે ઉજવણી કરવા માં આવી .
પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુ ભાઈ ધ્વારા 1000 તુલસી ના રોપા ચકલીઘર અને ઉનાળામાં પક્ષી ઓ ને પીવા માટે ના કુંડા વહેંચી ને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
આજ ના આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલય નો શુભારંભ GPSC ચેરમેન હસમુખ ભાઈ પટેલ ધ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવા માં આવ્યો હતો .
તેમજ ગંગા સ્વરૂપા બહેનો ને સાડી અને ત્રિશૂલ આપવા માં આવ્યું હતું
તેમજ લોકો ને વૃક્ષો અને પર્યાવરણ વિશે સપથ લેવડાવ્યા અને એક અનોખો સઁકલ્પ લેવડાવ્યો હતો
આપ્રસંગે
નિવૃત અધિક કલેક્ટર ઉપાધ્યાય
જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ
જયોતિ હોસ્પિટલ મિહિર ભાઈ જોશી ગ્રીન ગ્લોબલ કમાન્ડો ceo હર્ષદ ભાઈ તિરૂપતિ ફાઉન્ડેશન મૈત્રેય ભાઈ શામળ ભાઈ દેસાઈ ભારત વિકાસ પરીષદ ડો જયેશ ભાઈ શુક્લ
સહિત સામાજિક રાજકીય અને વિસનગર ના નામી અનામી ડોક્ટરો વેપારી ઓ સહિત ખૂબજ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહયા હતા .
રિપોર્ટર પ્રકાશ સોની સાથે વસીમ મનસુરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
