વિછીયા પોલીસે એક ઈસમની કરી અટકાયત
વિછીયા તાલુકાના દેવધરી ગામે મયુરભાઈ ચતુરભાઈ વ્યાસ નામનો ઈસમ નશાની હાલતમાં મળી આવ્યો અને કલમ 66 (1)બી મુજબનો ગુનો કરેલો હોય જેથી વિછીયા પોલીસે ઈસમની અટકાયત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે