શિહોર મા આજે ચેટીચાંદ ની પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

શિહોર મા આજે ચેટીચાંદ ની પર્વની ઉજવણી કરવામાં આવી


સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનના 1075 ના પ્રાગટ્ય દિવસ સુધી સમાજ ના પ્રમુખ શ્રી ગોરધન મલ ચાવડા તેમજ સિધી એકતા યુવક ગુપૅ ના સહયોગ થીશિહોર સિંધી સમાજ દ્વારા સવારે 7:00 વાગે શ્રી જુલેલાલ મંદિરમાં ભગવાન શ્રી ઝૂલેલાલ નું અભિષેક તેમજ સવારે *10:00* કલાકે વડલા ચોક ખાતે સિંધી સમાજ દ્વારા ચણા અને શરબત ના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ બપોરના *12:00* કલાકે શ્રી ગુરુનાનક હોલ માં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ તેમા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બ્લડ આપવામાં આવેલ ત્યાર બાદ બપોરે 1:00* કલાકે મહાપ્રસાદ નું આયોજન તેમજ *2:30* કલાકે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા રાખેલ છે તેમજ *4:00* કલાકે શ્રી જુલેલાલ મંદિરેથી વડલા ચોક સુધી શ્રી જુલેલાલ ભગવાનની જ્યોત યાત્રા નું ડીજે સાથે ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવશે અને ભાવનગર જુના બંદરે પૂર્ણાહુતિ કરવામાં આવશે. તેમજ રાત્રિના *9:00* કલાકે શ્રી ગુરુનાનક હોલમાં મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ તેમા તમામ મોટી સંખ્યામાં ભાવિકો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image