આજે શિહોર તાલુકા કક્ષાનો 10 મો વિશ્વ યોગ દિવસ યોજાયો - At This Time

આજે શિહોર તાલુકા કક્ષાનો 10 મો વિશ્વ યોગ દિવસ યોજાયો


આજરોજ જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ સિહોર ખાતે મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબની અધ્યક્ષતામાં 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવીઆજ રોજ શ્રીમતી જે .જે .મહેતા ગર્લ્સ હાઈસ્કુલ સિહોર ખાતે સિહોર તાલુકા . કક્ષાનો 10 મો વિશ્વયોગ દિવસ યોજાઈ ગયો જેમાં મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ તથા ચીફઓફિસર શ્રી તથા તાલુકાવિકાસ અધિકારીશ્રી તેમજ TPO સાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વી.ડી નકુમસાહેબ તથા નગરપાલિકાના પૂર્વ પાણી પુરવઠા ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી તેમજ સિહોર નગર શ્રેષ્ઠીશ્રીઓતથા સિહોર શહેર ભાજપા ટીમ તથા સ્કૂલના આચાર્ય દિલીપભાઈ ડાંગર ની વિશેષ ઉપસ્થિતિમા ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.