લાઠી ખાતે વિભાજન વિભિશિકા દિવસ (સ્મૃતિ દિવસ) નું જિલ્લા કક્ષા નું આયોજન - At This Time

લાઠી ખાતે વિભાજન વિભિશિકા દિવસ (સ્મૃતિ દિવસ) નું જિલ્લા કક્ષા નું આયોજન


લાઠી ખાતે વિભાજન વિભિશિકા દિવસ (સ્મૃતિ દિવસ) નું જિલ્લા કક્ષા નું આયોજન

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા એ શ્રી રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે રાષ્ટ્રીય કિસાન મોરચા અગ્રણી ઓની અધ્યક્ષતા માં વિભાજન વિભિશિકા દિવસ (સ્મૃતિ દિવસ) જિલ્લા કક્ષા નું આયોજન લાલજી દાદા ના વડલા ખાતે કરવા માં આવેલ જેમાં રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા લાઠી- બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી તેમજ જીલ્લા ભાજપ અગ્રણીઓ, જીલ્લા પંચાયત ના સભ્યો, તેમજ ભાજપ ના કાર્યકર્તાઓ શુભેચ્છકો ની વિશાળ હાજરી માં કાર્યક્રમ યોજાયેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.