ધોલેરા સ્માર્ટ સીટી નાં વિકાસમાં તાલુકાનાં ગામે ગામ અને ઘર ઘર સુધી યોગ પહોંચે યોગ કરતાં થાય તે સંદર્ભે યોગ શિબિર યોજાઈ .
ધોલેરા સ્માર્ટ સીટી નાં વિકાસમાં તાલુકાનાં ગામે ગામ અને ઘર ઘર સુધી યોગ પહોંચે યોગ કરતાં થાય તે સંદર્ભે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ચેરમેન શ્રી શીશપાલજી રાજપુત અમદાવાદ ગ્રામ્યનાં કો ઓર્ડિનેટર શ્રીમતી ડો. નિરજા બેન શુકલા પલક બેન પંત અને ધોલેરા તાલુકાના ટ્રેઈનર ભરતસિંહ પરમાર દ્વારા યોગ નો વ્યાય વિકાસ ને વિસ્તાર માટે આ ધરતી સૌ નું સ્વાગત કરતી પંક્તિ દ્વારા ઘોલેરા સ્માર્ટ સીટી નાં વિકાસમાં તાલુકાનાં ગામે ગામ અને ઘર ઘર સુધી યોગ પહોંચે યોગ કરતાં થાય તે સંદર્ભે યોગ બોર્ડ નાં ચેરમેન શ્રી શિશપાલજી ના માર્ગદર્શન હેઠળ યોગ ર્કા ઓર્ડિનેટર ડૉ નિરજા બેન શુકલા દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી દેસાઇ સર બી. આર સી સી.આર.સી કો.ઓર્ડિનેટર શ્રીઓ ટ્રેઈનરો ઘોલેરા રીન્યુપાવર નાં અધિકારી થી ડોડીયા સર બીજા અધિકાર શ્રી અને રીન્યુપાવરનાં તાલીમાર્થી ઘોલેરા પોલીસ સ્ટેશન ના પી.આઈ વીમતી પી.ડી. જાની મેડમ અને પોલીસ નાં સ્ટાફ ઘોલેરાભાલ સેવા સમિતિ ઓતરિયા નાં પ્રમુખ મંત્રી શ્રી અને વિદ્યાર્થીઓ જે.એન. વિદ્યામંદિર ધોલેરા નાં સ્ટાફગણ હોમ ગાર્ડ નાં યુનિટના જવાનો આંગણવાડી કાર્યકર બહેનો અને સુપરવાઈઝર ને યોગ નું જીવનમાં મહત્વ પ્રાણાયામ ધ્યાન કરાવી તણાવ થી બચવા માટેની સંપૂર્ણ સમજ અને જ્ઞાનસભર માહિતી . ડો. નિરજા બેન શુકલા દ્વારા બે દિવસ સુધી મીટીંગ અને યોગકલાસ માં માહિતી આપી ધોલેરા તાલુકા માં ગામડા સુધી યોગ પહોંચે તેથી સર્વે પદાધિકારી ઓને યોગ થી રોગમુક્ત કેમ રહી શકાય તેની માહિતી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.