બોટાદ લીડ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યુ
*બોટાદ લીડ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યુ*
લીડ બેંક દ્વારા અનેક યોજનાઓ નો લાભ લેવા માટે ત્યાંના સ્થાનિક વિસ્તારનાં લોકો ને યોજના નો લાભ મળી રહે તે માટે લીડ બેંકના bc point નાં હેડ કાળુભાઇ તથા રાહુલભાઇ આ લીડ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન ચલાવવામાં માટે એજન્ટ તરીકે વિમલભાઈ ગોહિલ તથા અમનભાઈ દ્વારા ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહે તે હેતુ થી બોટાદ જિલ્લાનાં રાજીવનગર વિસ્તારમાં સામાજિક સુરક્ષા યોજના ઓ અને ધિરાણ યોજનાનો લાભ લેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.