સંગમ કાર્નિવલ 2025... જસદણમાં વૃંદાવન સ્કૂલ શાળા પરિવાર વતી આયોજિત કાર્નિવલમાં આપને પધારવા ભાવભર્યું આમંત્રણ... - At This Time

સંગમ કાર્નિવલ 2025… જસદણમાં વૃંદાવન સ્કૂલ શાળા પરિવાર વતી આયોજિત કાર્નિવલમાં આપને પધારવા ભાવભર્યું આમંત્રણ…


આપણે સૌએ જીવનની અમુલ્ય ક્ષણો જે ધરતી પર વિતાવી છે. તે સંસ્થાની પવિત્ર ભૂમિ પર વિસરાયેલી ક્ષણોને ફરીથી બે પળ માટે માણવા અને રોજીંદા વ્યસ્ત જીવનમાંથી અમુક ક્ષણો ચોરીને, શૈશવના સંસ્મરણોને વાગોળવાના આ અવિસ્મરણીય કાર્યક્રમમાં આપના આગમનની રાહ...

તારીખ: 30 અને 31 જાન્યુઆરી
સમય: 9:00 am to 5:00 pm
સ્થળ: વૃંદાવન સ્કૂલ જસદણ, ચીતલીયા રોડ, સરદાર ચોક, ખોડીયાર મંદિર સામે, જસદણ

*નિમંત્રક : વૃંદાવન સ્કૂલ જસદણ તેમજ શાળા પરિવાર*

મો. 9737002225
મો. 9737508244

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image