ખેરાલુ કોલેજમાં બ્યુટીકેર વર્કશોપ યોજાયો - At This Time

ખેરાલુ કોલેજમાં બ્યુટીકેર વર્કશોપ યોજાયો


ઓલ ઈન્ડિયા વુમન ઓર્ગેનાઈઝેશન મહિલા શક્તિમંચ અમદાવાદ અને આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખેરાલુના વુમન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાના બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં કૌશિકભાઈ તન્ના અને સુષ્માબેને કોલેજની 170 બહેનોને બ્યુટીકેર માટે સઘન તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.