ભારતીય મજદુર સંધ સંલગ્‍ન બોટાદ જિલ્‍લા મજદુર સંધ ધ્‍વારા સર્વ પંથ સમાદર દિવસ નીમીતે બોટાદ ખાતે તા.૨૪ માર્ચ- ૨૪ના રોજ સમરસતા બેઠક યોજાઇ - At This Time

ભારતીય મજદુર સંધ સંલગ્‍ન બોટાદ જિલ્‍લા મજદુર સંધ ધ્‍વારા સર્વ પંથ સમાદર દિવસ નીમીતે બોટાદ ખાતે તા.૨૪ માર્ચ- ૨૪ના રોજ સમરસતા બેઠક યોજાઇ


ભારતીય મજદુર સંધ સંલગ્‍ન બોટાદ જિલ્‍લા મજદુર સંધ ધ્‍વારા સર્વ પંથ સમાદર દિવસ નીમીતે બોટાદ ખાતે તા.૨૪ માર્ચ- ૨૪ના રોજ સમરસતા બેઠક યોજાઇ

ભારતિય મઝદુર સંધ સંલગ્‍ન બોટાદ જિલ્‍લા મઝદુર સંધ ઘ્‍વારા સર્વ પંથ સમાદર દિવસની ઉજવણી અંતર્ગત જીલ્‍લા અધ્‍યક્ષશ્રી રાજુભાઇ ડેરૈયાના અધ્‍યક્ષ સ્‍થાને તા.૨૪ માર્ચ-૨૦૨૪ રવિવારના રોજ બોટાદ ખાતે રેલ્‍વે સ્‍ટેશન સામે આવેલ ભોજબાપુ ખાચર યાત્રિક ભુવનના રમણીય પરીસરમાં સમરસતા બેઠક યોજવામાં આવેલ.આ બેઠકમાં મુખ્‍ય વકતા તરીકે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના બોટાદ ગઢડા તાલુકા પ્રચારક સંકેતભાઇ પ્રજાપતી ઉપસ્‍થિત રહેલ.અને સામાજીક સમરસતા સંબંધીત બાબતોને લઇને ઉદાહરણ સહ પ્રેરક વકતવ્‍ય આપેલ.તેમજ સમીરભાઇ એચ.જોશી,(ગુજરાત પ્રદેશ મંત્રી)ઉપસ્‍થિત રહેલ.આ બેઠકમાં જિલ્‍લા કરોબારીના સદસ્‍યો ઉપરાંત મધ્‍યાહન ભોજન તથા અસંગઠીત ક્ષેત્રના કુલ-રર કાર્યકર્તા હાજર રહેલ.બેઠકને અનુલક્ષીને જરૂરી વ્‍યવસ્‍થા રાહુલભાઇ પીપાવત,આશીશભાઇ ગોંડલીયા ધ્‍વારા ગોઠવવામાં આવેલ. તેમજ બેઠક પુર્ણ થયે શ્રી રાજુભાઇ ડેરૈયા ધ્‍વારા બેઠક સમાપન કરતાં ઉપસ્‍થિત સહુ કાર્યકર્તાઓને ધુળેટી પર્વની શુભેચ્‍છા પાઠવવામાં આવેલ.

અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.