દેશ ની અનેક ખૂબી ઓ સામે ખામી ઓ પણ જોવા ની જરૂર આવી રીતે ચાલશે તો ભારત ની બહુમતી લઘુમતી બની જશે અલ્હાબાદ હાઇકોર્ટ ની ટકોર - At This Time

દેશ ની અનેક ખૂબી ઓ સામે ખામી ઓ પણ જોવા ની જરૂર આવી રીતે ચાલશે તો ભારત ની બહુમતી લઘુમતી બની જશે અલ્હાબાદ હાઇકોર્ટ ની ટકોર


દેશ ની અનેક ખૂબી ઓ સામે ખામી ઓ પણ જોવા ની જરૂર

આવી રીતે ચાલશે તો ભારત ની બહુમતી લઘુમતી બની જશે અલ્હાબાદ હાઇકોર્ટ ની ટકોર

લિવ ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે કલંક - છત્તીસગઢ હાઈકોર્ટ

ભારત ની બહુમતી લઘુમતિ બની જશે અલ્હાબાદ હાઇકોર્ટ ની ટકોર ધાર્મિક સભા ઓમાં ધર્મ પરિવર્તન ના ચાલતા ખેલ ઉપર ગંભીર ટકોર અલ્હાબાદ હાઇકોર્ટ કહ્યું કે કલમ ૨૫ માં ધર્મ પરિવર્તન ની કોઈ જોગવાઈ નથી દેશ માં SC/ST અને આર્થિક રીતે નબળા લોકો નું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે જો ધાર્મિક સભા ઓમાં લોકો નાણાં ની લાલચ આપી આવું ચાલુ રાખે તો એક દિવસ ભારત ની બહુમતી વસ્તી લઘુ મતિ બની જશે ધર્મ પરિવર્તન ઉપર તુરંત પ્રતિબંધ મુકવો જોઈ એ
ભારત નો દુનિયા મો ડંકો સૌથી આશા વાદી દેશ વૈશ્વિક સર્વેક્ષણ માં ભારત ને ઇન્ડોનેશિયા અને શીંગાપોર ની સાથે ના-૩ સૌથી આશાવાદી દેશો માં સ્થાન અપાયું IPSOS ના સર્વે માં ૬૯ ભારતીયો માને છે દેશ સાચી દિશા માં જઇ રહ્યો છે થાઈલેન્ડ માં રામાયણ ને રાષ્ટ્રીય ગ્રન્થ જાહેર કરાયો છે આ ખૂબ ગૌરવ ની વાત છે વર્લ્ડ કપ માં ભારત નો વિજય દક્ષિણ આફ્રિકા ને હરાવી ૧૩ વર્ષ બાદ વિશ્વ કપ ની જીત ભારતીય ટીમ ને બાર્બડોઝ થી નવી દિલ્હી પરત અવતા ખેલાડી નું ભવ્ય સ્વાગત ખેલાડી મળવા નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને અને સાંજે મરીન ડ્રાઇવ મુંબઈ વિજય રેલી સરઘસ બાદ પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમ માં સન્માન સમારોહ યોજાય સમગ્ર દેશ માં વિજય ધેલા બની એ છીએ અનેકો ખૂબી ઓ ખૂબ સારી વાત છે પણ ખામી ઓ માટે પણ જાગૃત બનવાની જરૂર સુરતી બહેનો એ અમેરિકા નો સૌથી ઊંચો પર્વત સર કર્યો ગુજરાત ની એવરેસ્ટર સિસ્ટર્સ તરીકે જાણીતા બહેનો અદિતિ અને અનુજા વૈદ એ નોર્થ અમેરિકન ઉપખંડ નો સૌથી ઊંચો અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરી સુરત નું નામ ચમકાવ્યું દુનિયા ના ૭ સૌથી ઉંચા ઉપખંડ ના શિખર સર કરનાર ગુજરાતી મહિલા ના અપાર સાહસ અને સિદ્ધિ ને વંદન માઉન્ટ ડેનાલી દુનિયા નો સૌથી ઊંચો પર્વત છે ડેનાલી તેના બેજ થી ૨૦ હજાર ફૂટ ઊંચો છે
ગુજરાત ની રોકડાકીય સિદ્ધિ ગજરાતની વધુ એક રોકડાકીય સિદ્ધિ ગુજરાત એટલે નાણાકીય ધંધાર્થી લોકોનું હબ કહેવાય છે. ત્યારે ગુજરાતે વધુ એક રોકડાકીય સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૬ ૨૦૨૪માં ગુજરાતે ૭.૩ બિલિયન ડૉલર FDI (Foreign Direct investment) પ્રાપ્ત કર્યું છે. રાજયએ ગત વર્ષની સરખામણીએ ૨.૬ બિલિયન ડૉલર વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આ મામલે કર્ણાટક અને દિલ્હીને પાછળ છોડી ગુજરાતે બીજું સ્થાન મેળવ્યું છે. સતત ત્રણ નાણાકીય વર્ષમાં ઉત્તરોતર વૃદ્ધિ નોંધાઈ છે.આવી અનેક સિદ્ધિ ઓથી ફુલાઈ જઈ એ છીએ પણ અનેક ખામી ઓ બાબતે ભારે ઉપેક્ષા કરી એ છીએ લિવ ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે કલંક - છત્તીસગઢ હાઈકોર્ટ
છત્તીસગઢ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશીપને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે લિવ ઈન રિલેશનશીપને 'કલંક' બતાવ્યું છે. અદાલતે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિ માટે કલંક છે. અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું કે પશ્ચિમના દેશોની લાવેલી આ સમજણ છે જે ભારતીય રીતિરિવાજોની સામાન્ય અપેક્ષાઓ કરતાં વિપરીત છે. અદાલતે આ નિર્ણય દંતેવાડા સાથે જોડાયેલા એક મામલામાં આપ્યો છે. ન્યાયાધીશ ગૌતમ ભાદુડી અને સંજય એસ. અગ્રવાલની સંયુક્ત જોડીએ લિન ઈન રિલેશનશિપમાં બનેલા સંબંધોથી થયેલાં સંતાનોની કસ્ટડીના મામલામાં સખત ટિકા કરી છે. વાસ્તવમાં બાળકની કસ્ટડીને લઈને પિતાએ એક હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલામાં સુનાવણી કરતાં અદાલતે આ અરજી કાઢી નાખી હતી. અદાલતે સખત ટીકા કરતાં કહ્યું કે સમાજના કેટલાંક - ક્ષેત્રોમાં અપનાવવામાં આવતી લિવ ઈન રિલેશનશિપ હજુ પણ ભારતીય - સંસ્કૃતિમાં કલંક તરીકે ચાલુ છે. કારણ કે આ પ્રથા આયાત કરેલી ધારણા છે જે ભારતીય રીતિની સામાન્ય અપેક્ષાઓ કરતાં વિપરીત છે. અદાલતે કહ્યું કે વિવાહિત વ્યક્તિ માટે લિવ ઈન રિલેશનશિપથી બહાર આવવાનું ઘણું જ સહેલું છે. આવા મામલામાં એક કષ્ટપ્રદ લિવ ઈન રિલેશનશિપથી બચેલ વ્યક્તિની દયાજનક સ્થિતિ અને તેમના સંબંધથી જન્મેલાં બાળકોના સંબંધમાં ન્યાયાલય પોતાની આંખો બંધ કરી શકે નહી. અદાલતે આવા સંબંધોને ભારતીય માન્યતાઓની વિરુદ્ધ ગણાવ્યા છે.

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.