શ્રી નુતન સરસ્વતી વિદ્યાલય દ્રારા હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી
શ્રી નુતન સરસ્વતી વિદ્યાલય દ્રારા હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી
શ્રી નુતન સરસ્વતી વિદ્યાલય દ્રારા હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી છે તેવી જ રીતે અમારી નૂતન સ્કૂલમાં ગણેશજીની સ્થાપના કરેલ છે અને દરરોજ તેને પ્રસાદ ધરીને આરતી કરવામાં આવે છે અમારી સ્કૂલમાં બિરાજમાન ગણપતિ દાદા ને 56 ભોગ ધરીને મહા આરતી નું આયોજન કરેલ હતું. જેમાં 56 ભોગ તરીકે અલગ અલગ પ્રકારના લાડુ,રવો,જલેબી સુખડી,પેંડા,સુતરફેણી,કાજુ વગેરે જેવી મીઠાઈ ઓ ધરવામાં આવી હતી જેમાં ગણેશજી મહા આરતી માં એલ કે જી એચ કે જી તથા એક થી 12 ના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાના સંચાલક અર્ચિતભાઈ હીરપરા તેમજ તમામ શિક્ષકોએ પણ ઉત્સાહ ભેર ભાવ લીધો દર વર્ષની જેમ આ વર્ષ પણ ગણેશ ચતુર્થી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને છેલ્લા દિવસે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.
એટ ઘીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.